Melo Rihona Mp3 Song Download Rakesh Barot

Melo Rihona Mp3 Song Download Rakesh Barot Mp3 Song Download By Free 2022. Best Song Melo Rihona Mp3 Song Download Rakesh Barot Mp3 Download in 320Kbps For Free. Melo Rihona Mp3 Song Download Rakesh Barot Song Sung By Popular Singer Rakesh Barot, Music Composed By Rahul Nadiya, Ravi Nagar, and Lyrics Of This Song Are Written By Chandu Raval. Also Download Most Popular Songs in Full Audio With Best Quality, Melo Rihona Mp3 Song Download Rakesh Barot Song Download Mp3 Only on Pagalworld.

Melo Rihona Full Song Lyrics  By Rakesh Barot

Melo Rihona Mp3 Song Download Rakesh Barot Mp3 Song Download Rakesh Barot

Melo Rihona Mp3 Song Download Rakesh Barot Song Download

Melo Rihona Mp3 Song Download Rakesh Barot Lyrics

E Bolo Gondi Bolo Melo Rihona…(2)
Tame Bolo Melo Rihona Nahito Maratu Modhu Bhalasho Re

E Bolo Gondi Bolo Melo Rihona
Tame Bolo Melo Rihona
Nahito Maratu Modhu Bhalasho Re
Man Marya Pachi Tame Chyo Karsho Manomana
Tame Chyo Karasho Manomana

Chonu Chonu Radasho Re
E Bolo Gondi Bolo Melo Rihona
Tame Bolo Melo Rihona
Nahito Maratu Modhu Bhalasho Re

Ho Achanak Cham Gondi Aavu Tu Kare Che
Vagar Vanke Cham Tu Rihonu Lai Fare Che
Ho Savar Sanj Modhu Taru Jovani Mane Tev Che
Hu Taru Kholiyu Ne Tu Maro Jiv Che

He Lage Kok Ni Vaato Ma Bharamana…(2)
Tame Vaato Ma Bharamana Kok Ni Vaade Na Chado Re

E Bolo Gondi Bolo Melo Rihona
Tame Bolo Melo Rihona
Nahito Maratu Modhu Bhalasho Re
Maru Maratu Modhu Bhalasho Re

Ho Be Haath Jodi Mara Rom Ni Sogandh Kau Chu
Tara Sivay Na Koi Nu Nom Lau Su
Ho Moni Jaa Gondi Have Chelli Vaar Kau Chu
Nahi To Have Tari Home Mari Jau Su

Ek Bhav Na Pan Bhavo Bhav Malajo…(2)
Tame Bhavo Bhav Malajo

Pan Rihono Tame Na Karajo Re
E Bolo Gondi Bolo Melo Rihona
Tame Bolo Melo Rihona
Maratu Modhu Bhalasho Re

Maru Maratu Modhu Bhalasho Re…(2)

Lyrics In Gujarati

એ બોલો ગોંડી બોલો મેલો રિહોણા…(2)
તમે બોલો મેલો રિહોણા નહીંતો મરતું મોઢું ભાળશો રે

એ બોલો ગોંડી બોલો મેલો રિહોણા
તમે બોલો મેલો રિહોણા
નહીંતો મરતું મોઢું ભાળશો રે
મન મર્યા પછી તમે ચ્યો કરશો મનોમણો
તમે ચ્યો કરશો મનોમણો

છોનું છોનું રડશો રે
એ બોલો ગોંડી બોલો મેલો રિહોણા
તમે બોલો મેલો રિહોણા
નહીંતો મરતું મોઢું ભાળશો રે

હો અચાનક ચમ ગોંડી આવું તું કરે છે
વગર વાંકે ચમ તું રિહોણું લઇ ફરે છે
હો સવાર સાંજ મોઢું તારું જોવાની મને ટેવ છે
હું તારું ખોળિયું ને તું મારો જીવ છે

હે લાગે કોક ની વાતો માં ભરમાણા…(2)
તમે વાતો માં ભરમાણા કોક ની વાદે ના ચડો રે

એ બોલો ગોંડી બોલો મેલો રિહોણા
તમે બોલો મેલો રિહોણા
મરતું મોઢું ભાળશો રે
મારુ મરતું મોઢું ભાળશો રે

હો બે હાથ જોડી મારા રોમ ની સોગંધ ખાઉં છું
તારા સિવાય ના કોઈ નું નોમ લઉં સુ
હો મોની જા ગોંડી હવે છેલ્લી વાર કઉં છું
નહિ તો હવે તારી હોમે મરી જઉ સુ

એક ભવ ના પણ ભવો ભવ મળજો…(2)
તમે ભવો ભવ મળજો

પણ રીહણો તમે ના કરજો રે
એ બોલો ગોંડી બોલો મેલો રિહોણા
તમે બોલો મેલો રિહોણા
મરતું મોઢું ભાળશો રે

મારુ મરતું મોઢું ભાળશો રે…(2)

Tags: Melo Rihona Mp3 Song Download Rakesh Barot Song Download Pagalworld, Melo Rihona Mp3 Song Download Rakesh Barot Mp3 Song Download Free, Melo Rihona Mp3 Song Download Rakesh Barot Songs Download Pagalworld. New Rakesh Barot 2022 Song Melo Rihona Mp3 Song Download Rakesh Barot Mp3 Download Mr jatt, Melo Rihona Mp3 Song Download Rakesh Barot djpunjab, downloadming Melo Rihona Mp3 Song Download Rakesh Barot Pendujatt, masstamilan Melo Rihona Mp3 Song Download Rakesh Barot isaimini, naa songs Melo Rihona Mp3 Song Download Rakesh Barot djking, pagalsong Melo Rihona Mp3 Song Download Rakesh Barot BestWap, djjohal Melo Rihona Mp3 Song Download Rakesh Barot pagalfree.